This poem raises the identity of one of today 's female's. And this poem relates to feminism. So This little affair I have presented here in the form of Gujarati poetry.
નારી છું હું પણ બિચારી નહી
વ્યવહારી ખરી પણ આવારી નહીં
સ્નેહ કરનારી પણ નશાકારી નહીં
ફરજો મા રહેનારી પણ અરજો ની અલમારી નહીં
રુપ ની મારી પણ હવસ ની બિમારી નહીં
છે સહનશીલતા સાથે મારી યારી પણ એ મારી લાચારી નહીં
છે કાંઇક કરવાની ખુમારી પણ તે માટે હું કેમ પરવારી નહી
છે મારી જીદ પ્રશ્નોત્તરી ની પણ નીકળે છે તર્ક તેમાં એ મારી ખોટી લવારી નહી
Khushali Dave
No comments:
Post a Comment